Statue Of Unity Virtual Tour: સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જેની ઉંચાઈ 182 મીટર છે, જે ભારતના ગુજરાત રાજ્યમાં કેવડિયા નજીક આવેલી છે.